Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

રેસકોર્ષમાં મૂકાયું ડ્રીંકીંગ વોટર એ.ટી.એમ.

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન દ્વારા લોક ભાગીદારીથી રેસકોર્ષ સંકુલમાં ચબુતરા પાસે આર.ઓ.નું શુદ્ધ પીવાના પાણીનું  ડ્રીંકીંગ વોટર એ.ટી.એમ. મૂકાયું છે જે તસ્વીરમાં દર્શાય છે. આ એ.ટી.એમ. રૂ.૧માં ૧ ગ્લાસ પીવાનું પાણી મળે છે. (તસ્વીર-સંદીપ બગથરીયા)

(3:31 pm IST)
  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST

  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST