Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું નાક વઢાયા બાદ અધિકારીઓની પરસ્પર બદલી આઇક્યૂએસીમાથી ચક્રવાલની હકાલપટ્ટી : પરીક્ષા નિયામકનો હવાલો ગ્રંથપાલ નિલેશ સોનીને સોંપાયો

રાજકોટ : એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ પેથાણી અને કુલનાયક દેશાણીના દેરાણી જેઠાણી જેવા કજિયામાં ગૌરવવંતો એ ગ્રેડ છીનવાયો છે ,આ ઘટનાના ઘેરા પ્રત્યઘાત પડ્યા છે આઇક્યૂએસીન કો ઓડીનેટર આલોક ચક્રવાલની હકાલપટ્ટી કરવામાં આવી છે જયારે ડાયરેક્ટર પદે રહેલા ગિરીશ ભીમાણીને થાબડભાણાં થયા છે પરીક્ષા નિયામકનો ચાર્જ ગ્રંથપાલ નિલેશ સોનીને સોંપાયો છે

 

(8:00 pm IST)
  • 16 ફેબ્રુઆરીના રોજ કેજરીવાલના શપથ સમારોહમાં ખાસ મહેમાન તરીકે " છોટા મફલરમેન " હાજરી આપશે : કેજરીવાલની જેમ જ સ્વેટર ,મફલર ,ચશ્માં ,મૂછ ,અને ટોપી પહેરી સુવિખ્યાત થયેલ અય્યાન તોમરની હાજરી સહુને મંત્રમુગ્ધ કરશે access_time 7:56 pm IST

  • જમ્મુ કાશ્મીરની સ્થિતિ બિલકુલ નોર્મલ છે : જેને જવું હોય તે સપરિવાર જઈ શકે છે : યશવંત સિંહા અને અરુણ શૌરી પણ જઈ આવ્યા છે : ગૃહમંત્રી અમિત શાહ access_time 9:05 pm IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST