Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

સોખડામાં બળદે ઇજા પહોંચાડતાં વૃધ્ધનું મોત

રાજકોટ : સાયલાના સોખડા ગામે બળદની લાતથી ગંભીર ઇજા થતાં વૃધ્ધનું મોત નિપજ્યું હતું. સોખડા રહેતાં લઘરાભાઇ વીહાભાઇ બાંભણીયા (ઉ.વ.૬૦)ને બળદે લાત મારી પછાડી દેતાં રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત થયું હતું

(1:29 pm IST)