Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

વોર્ડ નં. ૧૧ માં પેજ પ્રમુખોને આઇકાર્ડ વિતરણ

 શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ પેજપ્રમુખ અને પેજ કમીટીની કામગીરી ચાલી રહી છે. ત્યારે વોર્ડ નં. ૧૧ ના પેજ પ્રમુખોને આઇકાર્ડ અર્પણ કરવાનો એક સમારોહ તાજેતરમાં યોજાય ગયો. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, રાષ્ટ્રીય અનુ.જાતિ મોરચાના મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ નાયબ મેયર અશ્વિન મોલીયા, વોર્ડ નં. ૧૩ ના પ્રભારી રાજુભાઇ બોરીચાની પ્રેરક ઉપસ્થિતીમાં પેજપ્રમુખોને આઇકાર્ડ વિતરણ કરી સન્માનીત કરાયા હતા. કાર્યક્રમમાં ભાજપ વોર્ડ પ્રભારી હસમુખ ચોવટીયા, ચુંટણી ઇન્ચાર્જ પ્રવિણ પાઘડાર, વોર્ડ પ્રમુખ સંજય પીપળીયા, મહામંત્રી હરસુખભાઇ માડીયા, સંજય બોરીચા, અગ્રણીઓ વિજય કોરાટ, આયદાનભાઇ ખાડા, સંજય દવે, ભરત શીંગાળા, શૈલેષ શીંગાળા, ડેનીસ હદવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:10 pm IST)
  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST

  • દિલ્હીના ભાજપ સાંસદ હંસરાજ હંસ વિરુદ્ધ કોર્ટ કેસ : ચૂંટણી સમયે કરેલી એફિડેવિટમાં પોતાના શિક્ષણ અને બાકી ટેક્સ અંગે ખોટો માહિતી આપી : કોંગ્રેસના પરાજિત ઉમેદવાર રાજેશ લીલોઠીયાનો આક્ષેપ : 18 જાન્યુઆરીના રોજ સુનાવણી access_time 1:50 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 8537 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, 04,3 53 થઇ :એક્ટિવ કેસ 2,10,734 થયા: વધુ 9127 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,37,584 થયા :વધુ 124 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,688 થયો access_time 1:02 am IST