Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

આમ આદમી પાર્ટી દ્વારા વોર્ડ નં. ૭ માં પ્રચારના શ્રીગણેશ

 મહાનગરપાલિકાની ચુંટણી અનુસંધાને વોર્ડ નં. ૭ ના આમ આદમી પાર્ટીના ઘોષિત ઉમેદવાર જોસનાબેન તથા પરેશ શીંગાળાએ સમર્થકોની બહોળી સંખ્યા સાથે પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. આપના પ્રમુખ રાજભા ઝાલા, પ્રદેશ સંગઠન સહપ્રભારી અજીત લોખીલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જનતાને દિલ્હી મોડેલ આધારીત સુવિધા અપાવવા સંકલ્પબધ્ધ થયા હતા. સહપ્રભારી કિશનભાઇ ભટ્ટ, પ્રમુખ જયદીપસિંહ કામલીયા, ઉપપ્રમુખ  ઇમરાનભાઇ કામદાર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:03 pm IST)
  • તામિલનાડુમાં પોંન્ગલ તહેવાર ઉપર ઉજવાતો જલ્લીકટ્ટુ ઉત્સવ જોવા રાહુલ ગાંધી મદુરાઈ પહોંચ્યા : આખલાને કાબુમાં કરવા માણસ દ્વારા કરાતા પ્રયત્નોનો ખેલ : પ્રાચીન સમયથી ઉજવાઈ રહેલો આ ખેલ જોઈ ખેડૂત આંદોલનને સમર્થન કરશે : સોશિઅલ મીડિયા ઉપર થઇ રહેલી ભારે ટીકા access_time 1:18 pm IST

  • સાબરકાંઠામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કમઠાણ, ઇડરમાં ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, યુવકને સારવાર માટે ઇડરની હોસ્પિટલમાં ખસેડાયો access_time 4:37 pm IST

  • જાણીતા સમાજસેવી અન્ના હજારે ખેડૂતોના સમર્થનમાં ભૂખ હડતાલ કરશે : જાન્યુઆરીના અંત સુધીમાં કૃષિ કાયદાનો કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ કરશે : વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર access_time 11:41 pm IST