-
મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેર પર બેસીને પહોંચી પ્રાચી દેસાઈ access_time 5:48 pm IST
-
જાપાનીએ ઘરની છતને સ્પર્શ કર્યો તો માથા પર તૂટયો બરફનો પહાડ ! access_time 4:57 pm IST
-
ન્યુઝીલેન્ડમાં કારમી હાર થતા પાકિસ્તાને આફ્રિકા સામેની સીરીઝમાંથી 6 ખેલાડીઓને બહાર કર્યા access_time 11:08 am IST
-
અજય સાથે ત્રીજી વખત રકુલપ્રિત access_time 10:26 am IST
-
અનુપ્રિયાને ખુબ ફળી રહી છે વેબ સિરીઝ access_time 10:26 am IST
-
અર્જુન તેન્ડુલકરે કર્યું મુંબઈની ટીમમાં ડેબ્યુ access_time 2:47 pm IST
-
ભાજપના જ સંસદે અદાણીને કર્યો અણીયારો સવાલ : સંપત્તિ ડબલ થઇ છે તો બેંકોની લોન કેમ ભરતા નથી ? access_time 10:52 am IST
ભકિતનગરના પોલીસમેન દિપકભાઇ ચોૈહાણનું મૃત્યુઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧૫: ભકિતનગર પોલીસ મથકમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઇ શામજીભાઇ ચોૈહાણ (ઉ.૪૧)નું સંક્રાંતીની આગલી સાંજે મૃત્યુ નિપજતાં પરિવારજનો અને સાથી પોલીસ કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો.
રોહિદાસપરામાં રહેતાં દિપકભાઇ ચોૈહાણ અગાઉ એ-ડિવીઝનમાં ફરજ બજાવતાં હતાં. છેલ્લે ભકિતનગર પોલીસ મથકમાં તેની બદલી થઇ હતી. ઘણા સમયથી તે બિમાર રહેતાં હતાં. સોમવારે સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃત્યુ પામનારના પિતા શામજીભાઇ ચોૈહાણ પણ અગાઉ પોલીસ કમિશનર કચેરીમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતાં હતાં. સંક્રાંતની સવારે દિપકભાઇની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્વજનો, પોલીસ કર્મચારીઓ જોડાયા હતાં.
-
બીએસએફએ કહ્યું કે ગઇરાત્રે એલઓસીને અડીને આવેલા નૌગામ સેક્ટરમાં બીએસએફ કેમ્પમાં હિમપ્રપાત થયો,ત્યાં તૈનાત બીએસએફના 7 જવાનમાંથી 6ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા,ફસાયેલા એક બીએસએફ કોન્સ્ટેબલની શોધખોળ ચાલુ છે access_time 8:26 pm IST
-
ભાજપને વિદેશી ભંડોળ મેળવવા અને કાળાનાણાને સફેદ બનાવામાં મદદ કરનારાઓને નાગરિકતા આપવામાં આવી રહી છે : મમતા બૅનર્જીનો આક્ષેપ access_time 9:00 pm IST
-
ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને વિધાનગર પોલીસ લાઈનમાં રહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ આહીર ભીમભાઇ દેસાઈ એ ગળા ફાસો ખાઈ આપઘાત કર્યો access_time 11:11 pm IST
-
ડીએસપી દેવેન્દ્રસિંહના આતંકવાદી સાથેના સંબંધને લઈને તપાસ NIAને સોંપાઈ access_time 9:58 pm IST
-
પડ્યા પર પાટુ : ડિસેમ્બરમાં છૂટક ફુગાવા દર વધીને 7.35 ટકા થયો :2014 બાદ સૌથી વધુ મોંઘવારી દર access_time 12:00 am IST
-
રૂખડીયાપરામાં રહેતાં સફાઇ કામદાર રમેશભાઇનું બેભાન હાલતમાં મોત access_time 12:42 pm IST
-
રાજકોટમાં રોગચાળાનો કહેર યથાવત : એક મહિનામાં ડેંગ્યૂના ૫૬ કેસ નોંધાયા access_time 11:54 pm IST
-
મોરબી શહેર એનએસયુઆઈના પ્રમુખ તરીકે વિશ્વજીતસિંહ જાડેજાની વરણી access_time 9:48 pm IST
-
ટંકારાના ગજડી ગામ નજીક સાબુ કારખાનાથી ફેલાતું પ્રદુષણ : પ્રદુષણ બોર્ડ અને મામલતદારને કરી ફરિયાદ access_time 9:47 pm IST
-
તાલાના ભીમદેવલ ગામમાં રાત્રે ૮ સિંહો ઘૂસી ગાયનો શિકાર કરી મિજબાની માણી access_time 1:34 pm IST
-
અમદાવાદમાં ઉતરાયણ પર્વની ઉજવણી કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 7:25 pm IST
-
આજના સુરતના હીરો છે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI કિરીટકુમાર હીરાલાલ પટણી(બકકલ નંબર 194).. access_time 7:51 pm IST
-
ચીનમાં રસ્તો તૂટી જવાના કારણોસર 6 લોકોના મૃત્યુ access_time 3:01 pm IST
-
વૈજ્ઞાનિકોએ બનાવી અનોખી મશીન: એક અઠવાડિયા સુધી શરીરની બહાર લીવરને રખાશે જીવિત access_time 3:02 pm IST
-
આફ્રિકામાં આતંકવાદથી બચવા માટે વધારે સૈનિક મોકલશે ફ્રાંસ:મૈક્રોન access_time 3:02 pm IST
-
મલેશિયા માસ્ટર્સ વિજેતા મોમોટાને નડ્યો માર્ગ અકસ્માત: વાન ચાલકની મોત access_time 4:31 pm IST
-
હાર્દિક પંડ્યા બન્યો મોન્સ્ટર એનર્જીનો બ્રાન્ડ એમ્બેસડર access_time 4:29 pm IST
-
ગેન્ગસ્ટરથી મેરોથોન દોડવીર બનેલ રાહુલ જાધવ access_time 4:28 pm IST
-
રણવીર સિંહે '83'ના નવા પાત્રનું પોસ્ટર કર્યું લોન્ચ access_time 4:10 pm IST
-
રિતિકના પિતાએ મને લગ્નમાં ડાન્સ કરતા જોતા ફિલ્મમાં હતા લોન્ચ કરવાની ઓફર કરી હતી: અમીષા પટેલ access_time 11:41 pm IST
-
ફિલ્મ 'બેલ બોટમ'માં અક્ષય સાથે ચમકશે મૃણાલ ઠાકુર access_time 4:08 pm IST