Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

ઓસ્ટ્રેલિયન ટીમને હોટેલ ઈમ્પેરીયલમાં ઉતારો અપાશે

રાજકોટ : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં ડે એન્ડ નાઈટ જંગ રમાનાર છે ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમને હોટલ ઈમ્પેરીયલ પેલેસ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. હોટલની બહાર કાંગારૂ ખેલાડીઓ સ્મિથ, વોર્નર, ફિન્ચ તેમજ ભારતીય ક્રિકેટરોના પણ પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:49 pm IST)