Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

વાણીયાવાડીમાં પિતા સાથે સ્કૂટર પર જતા બાળકને પતંગના દોરાથી ગંભીર ઇજાઃ સારવાર માટે મધુરમ હોસ્પિટલમાં દાખલ

વાણીયાવાડીમાં સ્કુટર પર જઇળ રહેલા કમલેશભાઇનો પાંચ વર્ષનો પુત્ર નક્ષ સ્કુટરમાં આગળ ઉભો હોય પતંગનો દોરો ગળા પર આવી જતાં ગળુ કપાતા ગંભીર ઇજા થઇ જતા અહીંના મધુરમ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ છે

(2:57 pm IST)
  • બિગ બોસ 11ની વિજેતા બની સુપરહિટ ''ભાભીજી" શિલ્પા શિંદે : અભિનંદનવર્ષા : શિલ્પા શિંદે અને હિના ખાન પ્રથમ બે નંબરે પહોંચેલ : હિના ખાનને પાછળ રાખીને શિલ્પા શિંદે બની વિનર access_time 12:13 am IST

  • દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંત બાદ હવે કમલ હાસન રાજકારણમાં એન્ટ્રી મારશે. કમલ હાસને ચેન્નઈમાં વિકાસ એવોર્ડ સમારંભમાં હાજરી આપતા જણાવ્યું કે તે 18 જાન્યુઆરીએ રાજનીતિમાં જોડાવવાની યોજના અંગે ખુલાસો કરશે. 26 જાન્યુઆરીના રોજ તેઓ તમિલનાડુની યાત્રા શરૂ કરશે. access_time 3:54 pm IST

  • આંદામાન દ્વીપ સમૂહમાં આજે રવિવારે રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંધાઈ છે. ભૂકંપ રાત્રે 9.18 મિનિટે આવ્યો હતો. હાલમાં ભૂકંપથી નુકશાનના કોઈ અહેવાલ નથી. access_time 12:06 am IST