Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

ભોમેશ્વરમાં પતંગ લૂટવા જતા ટ્રેનની હડફેટે આઠ વર્ષના બાળકનું મોતઃ બાળકના માથાનો ભાગ સંપૂર્ણ છુંદાઇ ગયો

રાજકોટઃ અહીંના ભોમેશ્વરમાં પતંગ લૂટવા જતા ટ્રેનની ઠોકરે ચડી જતા ૮થી ૧૦ વર્ષના અેક બાળકનું કરૂણ મૃત્યુ થયું હતું

(2:57 pm IST)