Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે NSUI નો વિરોધઃ કુલપતિની ચેમ્બરમાં રામધુન બોલાવી ધરણા કર્યા

પરીક્ષાના કેસમાં વિદ્યાર્થીને છાવરતા હોવાનો આક્ષેપઃ વિદ્યાર્થી ભાજપના પૂર્વ ઉપપપ્રમુખ હોવાથી છાવરતા હોવાનો આક્ષેપઃ યુનિવર્સીટી દ્વારા કોપી કેસ કરવામાં આવ્યોઃNSUI એ ફોજદારી ગુનો દાખલ કરવા માંગ કરી

(1:20 pm IST)