Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

રાજકોટની ૩૩ સ્કૂલની વર્ષ ૨૦૧૮-૧૯ની ફી નિર્ધારીત થઇ ગઇઃ વિગતો જાહેર

રાજકોટ : ફી નિર્ધારણ સમિતી દ્વારા રાજકોટની ૩૩ જેટલી સ્કૂલોની વર્ષ ૨૦૧૮-૧૯ માટે ફી નિર્ધારીત કરી દેવામાં આવી છે. કઇ સ્કૂલે કેટલી ફી રાખવાની માંગણી કરી હતી અને કેટલી ફી રાખવાનું મંજૂર થયુ છે તે નીચે મુજબ છે.

શાળા

શાળાની માંગણી

મંજૂર થયેલ ફી

ટી.એન. રાવ

૫૧૦૦૦થી ૬૧૫૦૦

૩૯૫૦૦થી ૫૧૨૦૦

લોટસ ઇંગ્લીશ સ્કૂલ

૨૦૦૦૦

૨૦૦૦૦

સેટેલાઇટ સ્કૂલ

૨૮૬૦૦થી ૩૧૯૦૦

૧૮૫૦૦થી ૨૭૦૦૦

એમ.એચ. પટેલ હાઇસ્કૂલ એન્ડ રવિ વિદ્યાલય

૧૪૭૦૦થી ૨૯૫૦૦

૧૪૫૦૦થી ૨૯૫૦૦

પલ્લવ પ્રાઇમરી સ્કૂલ

૧૭૪૦૦

૧૭૪૦૦

અક્ષય પ્રાઇમરી સ્કૂલ

૬૦૦૦૦

૬૦૦૦૦

વિઝન સ્કૂલ

૨૧૫૦૦થી ૨૨૦૦૦

૧૬૦૦૦થી ૧૮૦૦૦

ટાઇમ્સ સ્કૂલ

૬૫૦૦૦

૬૫૦૦૦

સનફલાવર સ્કૂલ

૩૦૬૯૦

૨૩૦૦૦થી ૩૨૨૫૦

સાગર પ્રાઇમરી સ્કૂલ

૧૯૦૦૦થી ૨૨૦૦૦

૨૧૦૦૦થી ૬૧૫૦૦

સનફલાવર સ્કૂલ, કનકનગર

૨૭૦૦૦

૨૧૫૦૦

આત્યીય શિશુ વિદ્યા મંદિર

ગયા વર્ષ મુજબ

ગયા વર્ષ મુજબ યથાવત

આત્મીય શિશુ વિદ્યા મંદિર (સીબીએસસી)

૪૩૫૦૦થી ૫૦૦૦૦

૪૩૫૦૦થી ૫૦૦૦૦

સુહાર્દ બાલમંદિર

ગયા વર્ષ મુજબ

ગયા વર્ષ મુજબ યથાવત

શુભમ્ સ્કૂલ

૧૬૬૦૦થી ૭૦૦૦૦

૧૬૬૦૦થી ૫૦૦૦૦

શ્રી હરિ સ્કૂલ

૧૭૫૦૦થી ૧૯૦૦૦

૧૭૫૦૦થી ૧૯૦૦૦

રાજમંદિર માધ્યમિક શાળા

૨૮૦૦૦થી ૫૫૦૦૦

૨૭૦૦૦થી ૫૦૦૦૦

બી.કે. ઇંગ્લીશ સ્કૂલ

૨૨૦૦૦

૨૨૦૦૦

એસ.કે.પી. સ્કૂલ એન્ડ પ્રણામી સ્કૂલ

૨૨૦૦૦થી ૨૭૫૦૦

૨૦૦૦૦થી ૨૨૦૦૦

પનીની સ્કૂલ

૪૬૦૦૦

૩૫૦૦૦

પતંજલિ પ્રિ-પ્રાઇમરી સ્કૂલ

૧૪૩૬૫થી ૧૯૬૧૦

૧૩૮૦૦થી ૧૮૯૦૦

પતંજલિ પ્રાઇમરી સ્કૂલ

૧૭૧૦૦

૧૭૦૦૦

પતંજલિ પ્રાઇમરી સ્કૂલ (ઇંગ્લીશ)

૨૩૩૭૦

૨૩૦૦૦

પતંજલિ સ્કૂલ ઓફ સાયન્સ

૪૬૦૦૦

૩૫૦૦૦

ન્યુ ફલોરા સ્કૂલ

૧૭૨૦૦થી ૧૮૬૦૦

૧૭૨૦૦થી ૧૮૬૦૦

તપન સ્કૂલ

૨૧૦૦૦

૨૧૦૦૦

પંચશીલ સ્કૂલ

૧૯૦૦૦

૧૯૦૦૦

રાજકુમાર કોલેજ

૯૯૦૦૦થી ૨૦૯૦૦૦

૮૨૫૦૦થી ૧૫૭૫૦૦

નોર્થ સ્ટાર સ્કૂલ

૧૩૫૦૦૦થી ૧૮૦૦૦૦

૧૩૫૦૦૦થી ૧૮૦૦૦૦

નિર્મલા કોન્વેન્ટ

૩૪૬૬૦થી ૪૪૦૦૦

૨૮૫૦૦થી ૪૦૦૦૦

પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ

૪૬૧૦૦-૪૬૧૦૦

૩૩૮૦૦થી ૪૩૫૦૦

(5:44 pm IST)