Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ક્રાંન્‍તિ માનવ સેવા ટ્રસ્‍ટ દ્વારા રાસોત્‍સવ

ક્રાંતિ માનવ સેવા ટ્રસ્‍ટ દ્વારા પ્રાચીન ગરબી અને રાસોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. નવદૂર્ગા ગરબી મંડળના ખેલૈયાઓ અને બાળાઓ હોંશભેર જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્‍ટના પ્રમુખ સંજયભાઇ હીરાણી, ભગવાનજીભાઇ વેકરીયા, શામજીભાઇ કાણોતરા, મહેશ વેકરીયા, રજની મોલીયા, જગદીશ અકબરી, પ્રવિણ પાદરીયા, અશોક ટોપીયા, હરેશ ડોબરીયા, ચંદ્રેશ ડોબરીયા, અરૂણભાઇ બારોટ, નીતિનભાઇ પ્રજાપતિ, અલ્‍પેશ ભૂત, હરેશભાગીયા,પરેશ પીપળીયા, જીતુ તળપદા, જેન્‍તીભાઇ લીંબાસીયા, રઘુભાઇ લુણાગરીયા, બી.ડી. હાપલીયા, કિશોરભાઇ રંગાણી વગેરે સભ્‍યોએ જહેમત ઉઠાવી હતી.

 

 

(3:51 pm IST)