Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

જય જલારામ બાપા

વીરપુર નામે જલારામ નામેે

 સંત વસે ત્યાં એક

પ્રાણ જાય પણ વચન ના જાય

એવી એની ટેક

બાપા વીરપુરવાળા, અમી નજરૂવાળા

બાપા ભકતોના તારણહાર... જલારામ જલારામ

ભકતોનાજનોના તારણહાર, મનવાંછિત કુળ દેનાર

દુખિયાના દુઃખ તુ હરનાર સહુની આશા પુરી કરનાર જય        જલારામબાપા

 બોલવુ એવુ આચરવુ મનમાં રામનામની ધુન

ભુખ્યાને તુ અન્નદેનાર (મૃતપંખી)

સજીવન કરનાર, સર્વજીવોમાં દેખેરામ દેવાંશી નરતુ જલારામ

 આશાભર્યા આવ્યા અમે તારા મંદિરીયે

 દયા કરીને દર્શન દેજો હો જીરે...જીરે.. રાજી. રાજી.

ઝેર તણા ઘુંટડા પીધા જીવનમાં

 ભકિતનું અમૃત પીવડાવજો હોજીરેજીરે રાજી રાજી

જલાતુ તો અલ્લા કહેવાણો અમર તારો લેખ લખાણો- જલારામ

 ગાગર જેવા વીરપુર ગામમાં સાગર જેવો સંત દશે દિશામાં ડંકો વગાડયો કોઇનપામ્યો સંત

ડોકમાં માળા સહુને આપતા સુંગધ

 ગામે ગામે ગવાણા અમર તમારો લેખ લખાણો

 મધુસુદન કરે છે બાપા આપને વિનંતી  મનમંદીરમાં રહેજો બાપા જલારામ રામ રે

મધુસુદનભાઇ માણેક

મો.૯૫૩૭૫ ૮૩૦૭૬

(3:00 pm IST)