Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

વોર્ડ નં. ૪ના જય પ્રકાશનગરમાં બહેનો માટે માઠા પ્રસંગે નાહવાના બાથરૂમનું ખાતમુહૂર્ત

 રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૦૪માં આવેલ ભગવતીપરા મેઈન રોડ પર આવેલ જય પ્રકાશનગર ખાતે માઠા પ્રસંગનું બાથરૂમ બનાવવાના કામનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટરશ્રીઓના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે પરેશભાઈ પીપળીયા, કાળુભાઈ કુંગશીયા, નયનાબેન પેઢડીયા, કંકુબેન કાનાભાઈ ઉદ્યરેજા, દેવદાનભાઈ કુંગસીયા, સી.ટી.પટેલ, દિનેશભાઈ ચૌહાણ, કાનાભાઈ ઉધરેજા, રવિભાઈ ગોહેલ, અજયભાઈ લોખીલ, ઘનશ્યામભાઈ વાંક, હિતેશભાઈ મઠીયા, રામદેવભાઇ ભેંસજારીયા, જેસીંગભાઈ રાઠોડ, સમીમ પઠાણ, અજયભાઈ ઝાલા, કાળુભાઈ મેર, ગોવિંદભાઈ જીંજરીયા, રમેશભાઈ ધાજીયા, અલ્પેશભાઈ ધોળકિયા, હંસરાજભાઈ બાવરીયા, મનસુખભાઈ કુમખાણીયા, સુનીલભાઈ જાંબુકીયા, નાનજીભાઈ સદશીયા, પોપટભાઈ માલકીયા, હંસાબેન દરદ્યટિયા, જીવતીબેન સરવૈયા, ભાનુબેન મેર, પારૂબેન રંગપરા, રાજુબેન રાઠોડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:04 pm IST)