Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ગુજરાત હાઉસીંગ બોર્ડ કોલોની-રંગોલી પાર્કમાં નવરાત્રીનું આયોજન

રાજકોટઃ અહીના ૧૫૦ ફુટના ન્યુ રીંગ રોડ ઉપર કટારીયા ચોકડી નજીક આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ કોલોની-રંગોલી પાર્કની મહિલા દ્વારા 'નવરાત્રી મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું.  આજરોજ મહિલાઓ તેમજ નાની બાળાઓ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રસ્તૃત તસ્વીરોમાં રંગોલી પાર્કના બહેનોમાં અંજુબેન વારોતરીયા, નેહલ બેન વ્યાસ તેમજ અન્ય બહેનો અને નાની-નાની બાળાઓ દર્શાય છે.

(4:00 pm IST)