Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

શહેરમાં આજે બપોર સુધીમાં શુન્ય કેસઃ પાંચ દર્દીઓ સારવારમાં

 રાજકોટઃ શહેરનો કુલ કેસનો આંક ૪૨,૮૨૯એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૩૬૬ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૯૧ ટકા થયોઃ હાલ ૫ દર્દીઓ સારવાર હેઠળ  છેઃ ગઇકાલે ફરી નવો ૧ કેસ થોરાળા વિસ્તારમાં નોંધાયોઃ આજે બપોર સુધીમાં ૨૭૫૮ લોકોએ રસી મુકાવી 

(3:55 pm IST)