Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

પરાપીપળીયા રપ વારીયામાંથી દારૂની ૬૦ બોટલ સાથે દીલીપસિંહ ઝાલા પકડાયો

રાજકોટ : જામનગર રોડ પર એકતા સોસાયટી રપ વારીયા કવાટરમાં કવાટર નંં. ૪રર માં ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ. મહિપાલસિંહ ઝાલા તથા ચેતનસિંહ સહિતે દરોડો પાડી દારૂની ૬૦ બોટલ સાથે દીલીપસિંહ પ્રતાપસિંહ ઝાલા (ઉ.વ.૪૯) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:17 pm IST)