Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

રૈયા રોડ હિરામણનગરમાંથી રૂસ્તમ ઉર્ફે અબ્દુલ શેખ દારૂની ૧ર બોટલ સાથે ઝબ્બે

રાજકોટ : ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. સંતોષભાઇ મોરી તથા કનુભાઇ સહિતે બાતમીના આધારે રૈયા રોડ, હનુમાન મઢી પાસે હિરામણનગર શેરી નં.૧ મા  મકાનમા દરોડા પાડી રૂસ્તમ ઉર્ફે અબ્દુલ કાસમ શેખ(ઉ.વ.૪૯) ને દારૂની ૧ર બોટલ સાથે પકડી લીધો હતો.

(2:16 pm IST)