Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

હિંગળાજનગરમાં માતાજીની આરાધના કરતી બાળાઓ

રાજકોટ : હિંગળાજનગર અમીન માર્ગ મેલડી માતાજીના મંદિર સામે દેના બેન્ક સોસાયટી કોર્નર ખાતે છેલ્લા ૨૦ વર્ષથી જય અંબે ખોડીયાર ગરબી મંડળની બાળાઓ દ્વારા અવનવા પ્રાચીન રાસ રજૂ કરવામાં આવે છે. આયોજનને સફળ બનાવવા રણછોડભાઈ બામ્બા (પ્રમુખ), અશોકભાઈ જાદવ (કુમકુમ ગ્રુપ), રણછોડભાઈ સાપરા, બચુભાઈ બોળીયા, જયંતિભાઈ પ્રજાપતિ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૭.૧૨)

(4:02 pm IST)