Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

ગુજરાતી ફિલ્મોનો યુગ છે અને રહેશે જઃ અવની મોદી

 રાજકોટઃ જૈન વિઝન સોનમ ગરબામાં આજે સુપ્રસિધ્ધ ફિલ્મસ્ટાર અવની મોદી ખેલૈયાઓમાં જોમ ચડાવશે. મુળ ગાંધીનગરના અવની મોદીએ કહયું હતુ કે ગુજરાતી નાટકોની યુગ દેશભરમાં છે અને રહેશે. તેઓએ આગામી દિવસોમાં ગુજરાતી ફિલ્મોનો યુગ પણ સારો હોવાનુ જણાવ્યું  હતું તેઓની આગામી હિન્દી ફિલ્મ અને સલામ વાલેકુમ અને ગુજરાતી ફિલ્મ બાપુ કયા છે? ટુંક સમયમાં રીલીઝ થઇ રહી છે. તસ્વીરમાં અવની મહેતા સાથે આયોજકો રજત સંઘવી, જય કામદાર, વિપુલ મહેતા, કુશલ કોઠારી, દેવેન દોમડીયા, વિપુલ શાહ, કેતન દોશી, વત્સલ મહેતા, દેવાંગ ખજુરીયા, હિતેષ મણિયાર સહિતના જૈન વિઝન ટીમના સભ્યો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ  બગથરીયા) (૪૦.૧૨)

(3:47 pm IST)