Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સતત ભારે વરસાદ વરસતા મેયર સતત ફિલ્ડમાં: લોકોનાં પ્રશ્ને ખડેપગે

રાજકોટ : શહેરમાં ગત રાત્રીથી મેઘકૃપાની કૃપા વરસી રહેલ છે ત્યારે મેયર ડો. પ્રદિપ ડવ વહેલી સવારથી સતત ફિલ્ડમાં રહી લોક પ્રશ્ને ખડેપગે રહ્યા હતાં. ઉપરોકત તસ્વીરમાં વોર્ડ નં. ૧ર ના કોર્પોરેટર મગનભાઇ સોરઠીયા, મૌલિકભાઇ દેલવાડીયા, ચેતનભાઇ લાઠીયા, વોર્ડ આગેવાન મનસુખભાઇ વેકરીયા તથા સુરેશભાઇ રામાણી તથા માયાભાઇ હુંબલ, રાજભા જાડેજા, મેહુલભાઇ ડાંગર સહિતના નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:53 pm IST)