Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રૈયા રોડ વિસ્તારમાં બીએમડબલ્યું કાર ફસાઇઃ સ્થાનીકો બચાવ કામગીરીમાં જોડાયા

રાજકોટનાં રૈયા રોડ પર જળબંબાકાર જેવી સ્થિતિ થતા રસ્તા પર નદીઓ વહેતાં બીએમડબલ્યું  કાર ફસાઇ હતી. અન્ય ગાડીઓ પણ પાણીનાં પ્રવાહમાં તણાઇ હતી. સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃસંદીપ બગથરીયા)

(4:50 pm IST)