Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી નીચાણવાળા વિસ્તારની મુલાકાતે : પાણી નિકાલની વ્યવસ્થા કરાવી

રાજકોટ : વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી સવારે વરસાદની સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારોમાં જયાં પાણી ભરાતા હતાં ત્યાં સ્થળ મુલાકાત લઇ અને ફાયર બ્રીગેડ કંન્ટ્રોલ રૂમે પહોંચ્યા હતાં જયાંથી નીચાણ વાળા વિસ્તારોમાં રાહત  બચાવ કાર્યની વ્યવસ્થા કરાવી હતી તે વખતની  તસ્વીર. આ તકે  પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઇ સોરાણી તથા કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ ભાનુબેન સાથે હતા.

(4:49 pm IST)