Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રંગ છે ફાયર બ્રીગેડના જવાનોનેઃ કંટ્રોલ રૂમ સતત વ્યસ્ત

રાજકોટઃ છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહયો છે. ચો-તરફ પાણી ભરાયા છે ત્યારે ફાયર બ્રીગેડના કંટ્રોલ રૂમમાં સતત ફરીયાદો મળી રહી છે. બપોર સુધીમાં વરસાદને લગતી ૩ર થી વધુ ફરીયાદો નોંધાયેલ. તસ્વીરમાં કંટ્રોલ રૂમમાં ખડે પગે ફરજ બજાવી રહેલા જવાનો નજરે પડે છે.

(4:47 pm IST)