Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

આજી નદી બે કાંઠે : રામનાથ મહાદેવ ગાંડીવેલમાં ગરકાવ

રાજકોટ : ગઇરાત્રે ૧ વાગ્યાથી રાજકોટ ઉપર પડેલા ધોધમાર ૧૦ ઇંચથી વધુ વરસાદને કારણે રાજકોટની આજી નદી બે કાંઠે થઇ હતી. નદી વચ્ચે બિરાજમાન પૌરાણીક રામનાથ મહાદેવે જાણે નદીમાં ડુબકી  લગાવી હતી. નદીની ગાંડીવેલ રામનાથ મહાદેવના પરિસરમાં જાણે અજગર ભરડો લઇ બેસી ગઇ હતી. (ફોટો સંદિપ બગથરીયા)

(4:45 pm IST)