Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

મોરબી રોડના રતનપરમાં ધોધમાર વરસાદથી અનેક શેરીઓમાં પાણી ભરાયા

રાજકોટના મોરબી રોડ પર આવેલા રતનપર ગામમાં પણ ગત રાતથી મુશળધાર વરસાદ વરસવાનું ચાલુ થયું હતું. આજે વારે પણ ધોધમાર ચાલુ રહ્યો હતો. તેના કારણે ગામની અનેક શેરીઓમાં રસ્તાઓ પણ પાણી ભરાઇ ગયાનું ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ જણાવ્યું હતું.

(3:38 pm IST)