Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

રાજકોટ-સૌરાષ્‍ટ્ર ઉપર દેવાધાળી

રાજકોટઃ હવાના હળવા દબાણની અસરના પગલે સૌરાષ્‍ટ્રભરમાં મેઘરાજા દે ધનાધન વરસી રહયા છે. રાજકોટ જીલ્લામાં તો સવારથી બેફામ પડી રહયો છે. દરમિયાન હજુ આગામી ૪-૫ દિવસ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

 

(12:19 pm IST)