Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ચાલુ વરસાદે પણ સફાઇ કાર્ય

શહેરને ગંદકીથી મુકત કરવા દિવસ-રાત મથતા સફાઇ કામદારોએ આજે સવારે ચાલુ વરસાદે પણ સફાઇ કામગીરી કરી હતી. તે વખતની તસ્વીરમાં કામદારોની ફરજ નિષ્ઠા દર્શાવાઇ રહી છે. વરસાદમાં ભીના થવા છતા કચરો ભેગો કરી અને રસ્તાઓ ચોખ્ખા કરી રહેલા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(12:18 pm IST)