Gujarati News

Gujarati News

News of Sunday, 13th September 2020

રાજકોટ મહાનગરપાલિકામાં વધુ એક ઉચ્ચ અધિકારીને કોરોના:

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બી.જી. પ્રજાપતિ થયા પોઝિટિવ: અગાઉ પણ અન્ય એક ડેપ્યુટી કમિશનર એ.કે સિંઘ ને થયો છે

રાજકોટ મ.ન.પા.નાડેપ્યુટી કમિશનર શ્રી પ્રજાપતિનો કોરોના રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યો હતો.હાલ તેઓ ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે .તબિયત સારી હોવાનું તેઓએ જણાવ્યું હતું

(8:11 pm IST)