Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

રાજકોટમાં 250 કિલો ગ્રામથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાયો:જથ્થો 300 કિલોને પાર પહોંચે તેવી શકયતા:જથ્થાની ગણતરી હજુ ચાલુ

મદીનાની ધરપકડ ;મદીનાની માતા અગાઉ ગાંજા સાથે ઝડપાયેલ :પુત્ર નશાના કાળા કારોબારના ગુન્હામાં જામનગર જેલમાં ભોગવે છે સજા

:મોટી સંખ્યામાં પ્રથમ વાર પકડાયો ગાંજો:જંગલેશ્વરમાં રહેતી મહિલાની ધરપકડ:મદીનાના વધુ સાથીઓ પોલીસના સકંજામાં :મદીના નામની મહિલા અને ગાંજાના જથ્થાને એસઓજી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા:પોલીસે બે મોંઘી દાટ કાર કરી કબ્જે:મદીનાની માતા થોડાક દિવસ પહેલા ગાંજા સાથે ઝડપાઇ હતી: અમીના નામની મહિલા 1.230 કિગ્રા સાથે ઝડપાઇ હતી:મદીનાનો પુત્ર નશાના કાળા કારોબારના ગુનામાં જેલમાં:જામનગર જેલમાં સજા ભોગવી રહ્યો છે મદીનાનો પુત્ર:રાજકોટ એસોજી અને ભક્તિનાગર પોલિસનું સયુંકત ઓપરેશન

(1:10 am IST)