Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

સર્વેશ્વર ચોકમાં સાડા અગીયાર ફુટની મૂર્તી બીરાજશેઃ દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો

રાજકોટઃ ગણપતિદાદાની ભકિતમાં ઓળઘોળ બનવા સર્વેશ્ચર ચોકમાં કાલે સાડા અગીયાર ફુટ ઉંચી ગણપતીદાદાની ભવ્ય મુર્તીનું સ્થાપન કરાશે. રાજકોટમાં પ્રથમ વખત ગણપતીના બ્રેક ગ્રાઉન્ડમાં એલઇડીમાં  મેપીંગ, લોકડાયરા, હસાયરા, સંગીત સંધ્યા, શ્રી નાથજીની ઝાંખી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું છે.  સુંદર બેનમુન રોશની કરાઇ છે. તમામ વૃધ્ધાશ્રમનાં વૃધ્ધો માટે બસની વ્યવસ્થા કરી દર્શનનો લાભ તેમજ ભોજન પ્રસાદની અલાયદી વ્યવસ્થા કરાશે. કેતનભાઇ સાપરીયા, દિલીપસિંહ જાડેજા, સમીર દોશી જીણુભા, અલાઉદીનભાઇ, અનીલભાઇ, હીતેશભાઇ મહેતા વગેરે જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૮)

(4:04 pm IST)
  • અમદાવાદ :એસ જી હાઇવે પર દૂધ ઢોળવાનો કેસ:સોલા પોલીસે કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારી :આ કેસમાં અલ્પેશ ઠાકોરની કથિત સંડોવણીને લઈને આપવામાં આવી નોટીસ access_time 12:45 am IST

  • નરેન્દ્રભાઈ મોદી તેમનો ૬૮મો જન્મદિવસ વારાણસીમાં ઉજવશે access_time 4:05 pm IST

  • જેતપુરમાં સાડી ઉદ્યોગો દ્વારા પ્રદુષણનો મુદ્દો:સાડી ઉદ્યોગને ત્રણ માસ માટે મળી રાહત:ડાઈંગ એસોસિએશને લેખિતમાં ખાતરી અપાતા GPCB એ લીધો નિર્ણય:GPCBએ પ્રદુષણની ખામીયો દૂર કરવા ત્રણ માસનો સમય આપ્યો:સાડી ઉદ્યોગોના ક્લોઝર પર GPCB એ ચાલુ કરવાનો હુકમ આપ્યો. access_time 11:02 pm IST