Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ચોરાઉ બે બાઈક સાથે ગોરધનને ઝડપી લેતી કુવાડવા પોલીસ :તેનો ભાઈ ફરાર

રાજકોટ :શહેરમાંથી ચોરી કરાયેલ બાઈક સાથે એક શખ્શને કુવાડવા રોડ પોલીસે ઝડપી લીધો છે રાજકોટ શહેરમાં થતા અન્ય જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાને શોધી કાઢવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ,જોઈન્ટ પોલીસ કમિનશર ખત્રી,ની સૂચના અને ઝોન -1 ડીસીપી,રવિ મોહન સૈની,તેમજ એસીપીભરત રાઠોડના માર્ગદર્શન હેઠળ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પીઆઇ એ,આર,મોડિયાની આગેવાની હેઠળડી,સ્ટાફના પીએસઆઇ મહાવીરસિંહ ઝાલા એએસઆઇ આર;કે,ડાંગર પો.કોન્સ,સિરાજભાઈ ચનિયા સહિતના રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી એક અમુક ઈસમો બીકના નંબર પ્લેટ  બદલે છે પોલસીએ તપાસ કરતા અને પૂછપરછમાં આરોપી ગોરધન રામજીભાઈ ઉ,વ,30 રહે,ગોમટા તા.ગોંડલ,જિલ્લો,રાજકોટ બે હોન્ડા સ્પેલન્ડર સાથે મળી આવતા તેની પૂછપરછમાં આ બાઈકો ચોરાઉ ખોળાનું ખુલતા નેટની મુદામાલ સાથે અટકાયર કરીને છે

(4:04 pm IST)