Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

આમ આદમી પાર્ટી શહેર યુવા મોરચાના હોદેદારોની નિમણુંક

રાજકોટ : ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ અને શહેર યુવા મોરચાના પ્રમુખ રવિભાઇ ડી.માણેક સાથે સંકલન અને વિચા વિમર્સ કરી મહાનગર શહેર આપ યુવા મોરચાના હોદેદારોની નિમણુંક શહેર અધ્યક્ષ વિશલાલ પટેલે જાહેર કરેલ છે. જેમાં રવિભાઇ ડી.માણેક પ્રમુખ મો.૯૦૩૩૧ ૫૧૧૧૦, પ્રણવભાઇ કે. ગઢવી ઉપપ્રમુખ મો. ૯૯૭૯૧ ૧૧૫૫૪, ઉમેશભાઇ એચ. ઝાલાવાડીયા ઉપપ્રમુખ મો. ૮૩૨૦૮ ૮૮૦૯૩, અહેમદ એ.સાંધ ઉપપ્રમુખ મો.૮૦૦૦૦ ૦૦૧૫૫, રાજદીપસિંહ વી.વાઘેલા ઉપપ્રમુખ મો.૯૦૯૯૧ ૦૦૦૭૪, મનમિતભાઇ એમ. બારોટ સંગઠન મહામંત્રી મો. ૭૫૬૭૩ ૨૮૩૫૩, હાર્દિકભાઇ વાય.પંડ્યા મહામંત્રી મો. ૯૪૦૯૩ ૮૩૭૯૯, ધર્મેશભાઇ કે. ભોજાણી મંત્રી મો. ૭૬૦૦૧ ૦૬૦૦૭, મૌલિકભાઇ જે. ટાળીયા મંત્રી મો. ૯૭૧૨૪ ૭૦૨૬૮, મયુરભાઇ પી.કાચા મંત્રી મો.૮૩૨૦૫ ૬૩૬૨૧, ધર્મેશભાઇ એસ. રંગાણી સહમંત્રી મો. ૯૪૬૦૦ ૩૩૦૦૩, તૌફિક બી. ખાખુ સહમંત્રી ૭૮૧૨૦ ૭૮૬૯૨ કરણભાઇ બી.કાનગડ સહમંત્રી ૯૬૨૫૯ ૫૫૫૫૫, ચિરાગભાઇ બી. પટેલ ખજાનચી ૯૯૦૪૩ ૨૫૦૯૦, વિરાજભાઇ વી.મચ્છોયા સોશ્યલ મિડીયા ઇન્ચાર્જ મો. ૭૪૩૪૮ ૦૩૭૩૪ની વરણી થઇ હતી.

(3:55 pm IST)