Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

રાત્રે રાજકોટ -જામનગર હાઇવે પરના જાયવા અને આજુ બાજુના ગામમાં ધોધમાર વરસાદ

રાજકોટ :  રાત્રે રાજકોટ -જામનગર હાઇવે પરના જાયવા અને આજુ બાજુના ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે
 

(9:17 pm IST)