Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રાજકોટ કલેકટર કચેરીએ કોંગ્રેસનો વિરોધ: વિપક્ષી નેતા વશરામ સાગઠીયાની પોલીસે કરી અટકાયત

કોરોનાના વધતા કેસને પગલે તંત્રની કામગીરીની વિગતો આપવા માંગણી

રાજકોટ કલેકટર કચેરીએ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો,જેમાં વિપક્ષી નેતા વશરામ સાગઠીયાની પોલીસે અટકાયત કરી હતી કોરોનાના વધતા કેસને પગલે તંત્રની કામગીરીની વિગતો આપવા માંગણીસાથેનીએ આવેદન આપવા માંગતા કોંગ્રેસ કાર્યકરો રજૂઆત કરે એ પેહલા વિપક્ષી નેતા વશરામ સાગઠીયાની અટકાયત કરી લેવામાં આવી હતી

(8:46 pm IST)