Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

શુભેચ્છા

 ગુજરાત પ્રદેશના કાર્યકારી તરીકે પ્રમુખ હાર્દિક પટેલની નિયુકતી થતા વોર્ડ નં. ૧૮ નાં કોંગી કોર્પોરેટર નિલેષ મારૂએ શુભેચ્છા આપી હતી તે વખતની તસ્વીર.

(3:56 pm IST)
  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 9 લાખને પાર પહોંચ્યો : રાત્રે 10-45 વાગ્યે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 9,06,612 થઇ :3,10,992 એક્ટિવ કેસ :5,71,669 દર્દીઓ રિકવર થયા : વધુ 540 લોકોના મોત સાથે મૃત્યુઆંક 23,727 થયો access_time 11:06 pm IST

  • નેપાળમાં સતત ચોથા દિવસે પણ પાણીના પૂર અને ભૂસ્ખલનનો કહેર : અત્યાર સુધીમાં 60 લોકો મૃત્યુ પામ્યા : 41 નાગરિકો ગૂમ : અનેક મકાનો ધ્વસ્ત : લોકો બેઘર થવાથી સ્કૂલોમાં આશરો લઇ રહ્યા હોવાના અહેવાલ access_time 1:20 pm IST

  • નેપાળમાં ભારતીય ન્યુઝ ચેનલ ઉપરનો પ્રતિબંધ હટાવાયો : મોટી સંખ્યામાં લોકો ભારતીય ન્યુઝ ચેનલ જોતા હોવાથી પ્રજામત આગળ ઝૂકી સરકાર : હજુ પણ અમુક ચેનલો ઉપર પ્રતિબંધ યથાવત : ટંગડી ઉંચી રાખવાની કોશિષ access_time 5:50 pm IST