Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ભાદર નદી બે કાંઠે : ગોંડલ, શાપર, લોધીકા, કોટડાસાંગાણીના નાના ડેમો ઓવરફ્લો :મોતીસર પણ છલકાયો: શાપરવાડી ડેમમાં અપનીની ધૂમ આવક

રાજકોટ જિલ્લામાં મેઘરાજાની મહેરબાની થઈ છે  ભારે વરસાદના પગલે ઘણાં વિસ્તારોમાં જળસંકટ હળવું થયું છે. જયારે ગોંડલ, શાપર, લોધિકા, કોટડા સાંગણીના નાના ડેમ ઓવરફ્લો  થયા છે. તો મોટી મેંગણીનો મોતીસર ડેમ પણ ઓવરફ્લો થયો છે. જ્યારે શાપરવાડી ડેમમાં પણ પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે

(12:43 am IST)