Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ન્યુ રાજકોટના વિસ્તારોમાંથી ૭ કિલો પ્લાસ્ટીક જપ્ત

ન્યુ રાજકોટમાં પ્લાસ્ટીક જપ્ત ઝુંબેશ હેઠળ ૨૮ સ્થળેથી ૭ કિલો પ્લાસ્ટીક જપ્ત કરી કુલ ૮ હજારનો દંડ વસલ્યો હતો. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા કમિશ્નર ના આદેશ અન્વયે ઇસ્ટ ઝોન નાયબ કમિશ્ની ગણાત્રા ના માર્ગદર્શનઁ હેઠળ વેસ્ટ ઝોન ના નાયબ પર્યાવરણઇજનેર દિગ્ઁગ્વિજયસિંહ તુવર ની દેખરેખ માં કુલ બે ટીમો મારફત મદદનીશ ઇજનેર ભાવેશ ખાંભલાની હાજરીમાં વેસ્ટ ઝોન એસ.આઇ. પીયુષ ચોૈહાણ, કેતન લખતરીયા, મોૈલેષ વ્યાસ, સંજય દવે, મનોજ વાઘેલા તથા એસ.એસ.આઇ. સંજય ચાવડા, ભાવેશ ઉપાધ્યાય, વિશાલભાઇ, ગૌતમભાઇ, મયુરભાઇ, નીલેશભાઇ વિમલભાઇ, નીતીનભાઇ વગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(4:27 pm IST)