Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ખાટકીવાસમાં વીજ કંરટથી ત્રણ ભેંસોના મોત

 વિજ કરંટથી ૩ ભેંસના મોતઃ શહેરમાં વરસાદ શરૂ થતાં જ ઇલેકટ્રીક કંરટથી ભીલવાસ ચોક પાસેના ખાટકીવાસમાં ૩ ભેંસના મોત નિપજયા હતા. વિજતંત્ર દ્વારા કરવામાં આવેલ ઉપેક્ષા બદલ મુંગા પશુઓએ જીવ ગુમાવવો પડયો છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪૦.૧૨)

(3:54 pm IST)