Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

વોટર પ્રૂફ આશિયાના!

ભારતમાં ગરીબોના નામે સરકારો રચાય છે, યોજનાઓ બને છે, સંસ્થાઓ ધમધમે છે, દાન અને ગ્રાન્ટના ધોધ વહે છે. પણ ગરીબો ત્યાંને ત્યાં જ છે. દિશા ખોટી છે અથવા ગરીબોને ગરીબી મુક્ત થવું નથી... આજે બપોરે ચાલુ વરસાદે રેસકોર્ષની ફૂટપાથ પર એક બાળકી પોતાના વોટરપ્રૂફ આશિયાનાનું નિર્માણ કરતી દર્શાય છે.

ક્લિક-કહાની

તસવીર અહેવાલ, અશોક બગથરીયા

(3:35 pm IST)