Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

યુનિવર્સિટી રોડ પર વૃક્ષ ધરાશાયીઃકાર દબાઇ

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૯માં યુનિવર્સિટી રોડ પર પંચાયત નગર પાસે આવેલ પટેલ કન્યા છાત્રાલય વિસ્તારમાં આજે પવનનાં કારણે એક વૃક્ષ ધરાશાયી થયુ હતુ. આ વૃક્ષ પડતા કાર દબાઇ હતી. આ અંગે વિસ્તારવાસીઓએ મ્યુ.કોર્પોરેશનનાં સંબધીત વિભાગમાં જાણ કરતા તંત્ર દ્વારા યોગ્ય કરવા કાર્યવાહી કરવામાં આવી હતી તે વખતની તસ્વીર(તસ્વીર-અશોક બગથરીયા)  

(4:12 pm IST)