Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

વોર્ડ નં. ૧૩માં કોંગી કોર્પોરેટરો-અધિકારીઓ પડે પગે

રાજકોટઃ વાયુ વાવાઝોડાના ખતરા સામે ર્વો નં. ૧૩ કોંગ્રેસના કોર્પોરેટર અને અધિકારીઓ ટીમ વર્ક સાથે મળી રાતના અલગ અલગ વિસ્તારમાં ફરી લોકોને સલામત જગ્યા ઉપર લઇ જવાના પ્રયાસો કરેલ આ માટે કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, ડેપ્યુટી ઇજનેર શ્રી કોટક, વોર્ડ ઓફિસર ફાલ્ગુનીબેન કલ્યાણી, મહેશભાઇ, સિયાની, દિનેશભાઇ વાળા, યોગેશ ટાંક, દિલીપ ધગત, શ્રી વિસાલ રાઠોડ, શ્રી ઉમરાણીયા, નિલેશભાઇ મકવાણા, પ્રભાતભાઇ ડાંગર, કમલેશભાઇ કોઠીવાર તથા અશ્વિન બકુત્રા સહિતના સ્ટેન્ડ ટુ રહ્યા હતા.

(3:32 pm IST)