Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાયુ વાવાઝોડાની માંગરોળમાં અસર : હોર્ડિંગ્સ ધરાસાયી

લીમડા ચોકમાં આવેલા લોખંડવાલા કોમ્પલેક્ષના હોર્ડિંગ્સ ધરાસાયી:સદનસીબે કોઇ જાનહાની નથી.

વાયુ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં270 કી,મી,દૂર છે ત્યારે માંગરોળમાં વાવાઝોડાએ અસર બતાવી શરૂ કરી છે માંગરોળના લીમડા ચોકમાં આવેલા લોખંડવાલા કોમ્પલેક્ષના હોર્ડિંગ્સ ધરાસાયી થયુ છે જોકે સદનસીબે કોઇ જાનહાની નથી

(6:16 pm IST)