Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાવાઝોડામાં મદદ માટે શહેર કોંગ્રેસનો ર૪*૭ કન્ટ્રોલ રૂમ : અશોક ડાંગર

ઝોનવાઇઝ પદાધિકારીઓ-કોર્પોરેટરોને જવાબદારી

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની અખબારી યાદી જણાવે છે કે હાલ ગુરુવારે વાવાઝોડુ ત્રાટકવાના પગલે તંત્ર દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવેલ હોય અને સમગ્ર ગુજરાતમાં એક નંબર અને બે નંબરનું સિગ્નલ આપવામાં આવેલ હોય તે અનુસંધાને રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કંટ્રોલ રૂમમાં ખોલવામાં આવેલ છે અને કંટ્રોલ રૂમમાં ફરિયાદ નોંધાવવા અને આપાતકાલિન સ્થિતિમાં ફોન નંબર જાહેર કર્યા છે.

નામ

મોબાઈલ નંબર

અશોકભાઈ ડાંગરપ્રમુખ

૯૮૨૪૨૧૦૫૬૭

રાજકોટ શહેર કોંગ્રેસ

 

વશરામભાઈ સાગઠીયા

૯૮૨૫૧૬૫૧૯૧

વિરોધપક્ષના નેતા

 

રાજકોટ મહાનગરપાલિકા

 

મનસુખભાઈ કાલરીયા

૯૪૨૬૯૯૪૪૫૦

વિજયભાઈ વાંક

૯૮૨૪૫૮૦૯૮૦

કનકસિંહ જાડેજા

૭૩૫૯૦૦૦૦૭૧

દ્યનશ્યામસિંહ જાડેજા

૯૮૨૪૨૦૦૦૭૧

પરેશભાઈ હરસોડા

૯૭૧૪૧૦૬૪૨૨

દિલીપભાઈ આસવાણી

૯૮૨૫૨૨૨૧૦૦

અશોકસિંહ વાદ્યેલા

૯૮૯૮૪૭૭૧૨૨

પ્રભાતભાઈ ડાંગર

૯૭૨૩૦૮૮૮૮૮

દ્યનશ્યામસિંહ એન જાડેજા

૯૫૭૪૪૦૦૦૯૦

રવજીભાઈ ખીમસુરીયા

૯૮૨૪૨૯૬૩૪૦

મકબુલભાઈ દાઉદાણી

૯૯૨૪૮૭૧૦૯૨

પ્રવીણભાઈ સોરાણી

૯૮૨૪૨૦૭૯૩૬

ઠાકરશીભાઈ ગજેરા

૯૫૧૦૯૯૦૯૦૦

મયુરસિંહ જાડેજા

૯૭૨૩૭૦૦૦૦૭

નીલેશભાઈ મારું

૯૭૧૪૯૫૫૫૫૫

સુરેશભાઈ ગરૈયા

૮૦૦૦૦૦૦૯૫૧

વિરલ ભટ્ટ

૯૩૭૭૭૩૦૫૫૫

નંબરમાં કોઈપણ આપતકાલીન પરિસ્થિતિમાં ૨૪* ફોન કરવા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ અપીલ કરેલ છે તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની અખબારી યાદી જણાવે છે.

- વિરલ ભટ્ટ

કોંગ્રેસ કાર્યાલય મંત્રી

(4:15 pm IST)
  • વિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST

  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST

  • કલકતાની હોસ્પિટલમાં ડોકટર ઉપર હિચકારો હુમલો : ઘેરા પ્રત્યાઘાત : આવતીકાલે દેશભરમાં આઈએમએ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કલેકટરને આવેદનપત્ર પાઠવશે access_time 3:19 pm IST