Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

સંપર્ક ફોર સમર્થન :જીલ્લા ભાજપ સંતોના શરણે

રાજકોટ : રષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ સહીત સમગ્ર દેશભરમાં ભાજપના હજારો આગેવાનો 'સપર્ક ફલમ સમર્થન' અભિયાન અંતર્ગત સમાજ જીવનમાં વિશિષ્ઠ સ્થાન ધરાવતા અગ્રણીઓ રૂબરૂ મળીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના ૪ વર્ષના કાર્યો જનકલ્યાણકારી યોજનાઓ તથા સિધ્ધીઓને અવગત કરાવવા અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ડી.કે.સખીયા તથા ગ્રામ્ય ધરાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયાએ મંુજકા આશ્રમના પરમાત્માનંદજી તથા સંતવર્યશ્રી સર્વાતીતાનંદ સ્વામી સાથે મુલાકાત કરી હતી. આ તકે રજાકોટ જીલ્લા ભાજપ બોૈદ્ધિક સેલ કન્વીનર રાજેન્દ્રભાઇ ધારૈયા તથા ITSM ના કન્વીનરશ્રી શિરેનભાઇ જોશી સાથે રહ્યા હતા તેમજ રાજકોટ જીલ્લા ભાજપના પ્રેસ મિડીયા કન્વીનર જણાવે છે.

(3:47 pm IST)
  • સુરતમાં ઝરમર : અમદાવાદમાં વાતાવરણમાં પલ્ટો : ધૂળની ડમરી ઉડી : સુરતમાં સવારે ઝરમર વરસાદ : વાતાવરણમાં ઠંડક પ્રસરી : અમદાવાદમાં જોરદાર પવન ફૂંકાયા, ધૂળની ડમરીઓ ઉડી access_time 3:43 pm IST

  • સુરતમાં પ્લાસ્ટીક પાઉચના ઉપયોગ પર આજથી પ્રતિબંધ access_time 2:43 pm IST

  • અમદાવાદઃ વાણસી સાબરમતી એકસપ્રેસ રદઃ ૧૪ જુનથી ૨૪ જુલાઇ સુધી ટ્રેન સેવા પ્રભાવિતઃ વડોદરા - વારાણસી મહામના એકસપ્રેસ પણ રદ access_time 2:43 pm IST