News of Wednesday, 13th June 2018

ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ફરાળ વિતરણ

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશ જલુ, મહામંત્રી સોમભાઇ ભાલીયા, લલીતા વાડોલીયાની આગેવાની હેઠળ અને શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, શિક્ષણસમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, ડો.મેયર ડો.દર્શીતાબેન શાહની ઉપસ્થિતિમાં પવિત્ર અધિક માસ એવા પુરૂષોતમ માસ નિમિતે શહેરના વોર્ડ નં.૧,૨,૪ અને વોર્ડ નં.૬માં બહેનોને ફરાળ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે વોર્ડ નં.૧માંથી કોર્પોરેટર બાબુભાઇ આહીર, અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, વોર્ડ પ્રમુખ રસિક બદ્રકીયા, વોર્ડ મહામંત્રી ભાવેશ પરમાર, બક્ષી પંચ મોરચાના મહામંત્રી લલીત વાડોલીયા તેમજ બક્ષીપંચ મોરચાના પ્રભારી રાજેશભાઇ ચૌહાણ, યુવરાજસિંહ ચુડાસમા, રામદેવભાઇ ગોજીયા, દિનેશ મારૂ, નાગજીભાઇ વરૂ, અરવીંદ સોલંકી, દિનેશભાઇ કાગજારીયા, યોગેશ વાઘેલા, પ્રદિપ સરવૈયા, જયેશ વોરા, મુમતાઝબેન મલેક, જેરામભાઇ વાડોલીયા, ઘનાભાઇ શીયાળ, કાળુભાઇ નકુંમ વગેરે જોડાયા હતા. એજ રીતે વોર્ડ નં.૨,૪,૬ માં પણ ફરાળ વિતરણ કરાયુ હતુ.

(3:45 pm IST)
  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • સુરતમાં પ્લાસ્ટીક પાઉચના ઉપયોગ પર આજથી પ્રતિબંધ access_time 2:43 pm IST