News of Wednesday, 13th June 2018

વોર્ડ નં. ૧૩ના વિવિધ વિસ્તારમાં પેપર રોડ કામનો પ્રારંભઃ ગોવિંદભાઇના હસ્તે ખાતમુહુર્ત

 રાજકોટ શહેરમાં જયાં માનવી ત્યાં સુવિધાના સુત્રને સાર્થક કરતા રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના પદાધિકારીઓ દ્વારા વોર્ડ નં.૧૩માં ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલની ગ્રાન્ટમાંથી લાખો રૂપિયાના ખર્ચે જમના પાર્ક, રામેશ્વર પાર્ક, પરમેશ્વર પાર્ક, અમરનગર જેવી મોટી સોસાયટીઓમાં પેવર રોડનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ. આ પ્રસંગે વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર અને એસ્ટેટ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, અશ્વિનભાઈ પાંભર, વોર્ડ પ્રમુખ હસમુખભાઈ ચોવટિયા, વોર્ડ મહામંત્રી, યોગેશભાઈ ભુવા, સંજયસિંહ વાદ્યેલા, ભાજપ અગ્રણીઓ શૈલેશભાઈ ડાંગર, રસિકભાઈ સાવલીયા, વજુભાઈ લુણસિયા, ભરતભાઈ બોરીચા, પ્રવીણભાઈ રાઠોડ, કેતન વાછાણી, વિશાલભાઈ પરમાર, વિજયભાઈ ટોળીયા, રમેશભાઈ વેકરીયા, ભરતભાઈ પાંભર, ગોવિંદભાઈ કથીરિયા, ગોવિંદભાઈ ટોયટા, દિવ્યેશભાઈ પીપળીયા, ઉપેન્દ્રભાઈ સાવલીયા, વિક્રમસિંહ વાઘેલા, હીરાભાઈ ભરવાડ, વિનુભાઈ પોપટ, કુંવરજીભાઈ કથીરિયા, કિશોરભાઈ કોટડીયા, હરિભાઈ વેકરીયા, પ્રફુલ્લભાઈ મારડીયા, વિપુલભાઈ વાદ્યેલા, અજીતસિંહ ઝાલા, ભગાભાઈ પટેલ, દિનેશભાઈ વૈષ્ણાણી, હર્ષદભાઈ વેકરીયા, ભગાબાપા પટેલ, તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ નાનુબેન ડોબરિયા, ભાનુબેન ગોયાણી, ભાનુબેન વિરાણી, લીલાબેન પટેલ, સંજુબેન તંતી, ઇન્દુબેન કોટડીયા, ધીરજબેન ગીણોયો, ભાનુબેન ભુવા, દિક્ષાબેન બાલખયા, નિશાબેન ગઢીયા, ઇલાબેન ભાલોડીયા, હંશાબેન નાથાણી, રમાબેન સગપરીયા, શાંતાબેન કોરિયા, હંશાબેન રાધે, જયશ્રીબેન સાયપરિયા, વિલાપબેન દુધાત્રા, મંજુબેન સાવલિયા, પ્રવિણાબેન વેકરીયા તથા બહોળી સંખ્યામાં લત્ત્।ાવાસીઓ ઉપસ્થિત રહયા હતા.

(3:42 pm IST)
  • પાકિસ્તાનમાં ઇમરાનખાન વિરુદ્ધ 100 વર્ષની મહિલા લડશે ચૂંટણી ;ઇમરાનખાન પાંચ જગ્યાએથી ચૂંટણીમાં ઝુકાવશે ;મહિલા ઇમરાન સામે બે જગ્યાએથી ચૂંટણી લડશે :હજરત બીવી નામની આ મહિલાએ બનનું અને કે-પી એસેમ્બલી માટે પીકે-89 (બન્નુ 1110 ) થી નામાંકન દાખલ કર્યું છે કન્યા કેળવણીનો મુખ્ય ઉદેશ્ય access_time 1:23 am IST

  • testing title access_time 10:45 am IST

  • સુરતમાં પ્લાસ્ટીક પાઉચના ઉપયોગ પર આજથી પ્રતિબંધ access_time 2:43 pm IST