Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

૨II વર્ષના સફળ કાર્યકાળ માટે સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ પર શુભેચ્છા વર્ષા

આજ રોજ મળેલ સ્થાયી સમિતિની મીટીંગના અનુસંધાને શાસકપક્ષના સભ્યશ્રીઓની સંકલન બેઠક મળેલ સંકલન બેઠક બાદ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, શાસકપક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, દંડક રાજુભાઈ અઘેરા વિગેરેને તેમજ તમામ ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓએ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઈ પટેલને પુષ્પગુચ્છ આપી અભિનંદન આપેલ અને અઢી વર્ષના સમયગાળામાં પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ સાથે ખભેખભા મિલાવી તમામ વોર્ડમાં સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કામગીરી કરેલ. તે માટે આભાર વ્યકત કરેલ હતો તે વખતની તસ્વીર (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:32 pm IST)