Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

પૂર્વ અને વર્તમાન વચ્‍ચે જીતુ વાઘાણી

રાજકોટ : આજે કોર્પોરેશન ખાતેના કાર્યક્રમમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, પૂર્વ મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અને મેયર પ્રદીપ ડવ એક મંચ પર હતાં. તે વખતે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નજીક આવી મુખ્‍યમંત્રી સાથે કંઇક વાત કરેલ. રૂપાણી આ વાત રસપૂર્વક સાંભળી રહ્યા હતાં. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

 

(4:22 pm IST)