Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

મહાપાલિકા સંકુલમાં અદ્દભૂત રંગોલી કલાથી મુખ્‍યમંત્રી પ્રભાવિત

રાજકોટઃ મ.ન.પા.ની ઢેબર રોડ સ્‍થિત સેન્‍ટ્રલ ઝોન કચેરીમાં પ્રવેશતાની સાથે તંત્ર દ્વારા નરેન્‍દ્રભાઇ અને ભુપેન્‍દ્રભાઇની અદ્દભૂત રંગોળી સ્‍વાગત માટે રચવામાં આવી હતી. ભુપેન્‍દ્રભાઇએ કચેરીમાં પ્રવેશતા જ સીધા રંગોળી પાસે પહોંચ્‍યા હતા અને રંગોળી નિહાળી તંત્રની પ્રશંસા કરી હતી. ઉપરોકત તસ્‍વીરમાં રંગોળી અને તેને નિહાળતા ભુપેન્‍દ્રભાઇ નજરે પડે છે.ે(તસ્‍વીરઃ અશોક  બગથરીયા)

 

(3:32 pm IST)